What we now want in our country, however, is not so much of weeping, but a little strength. What a mine of strength is in this Impersonal God, when all superstitions have been thrown overboard, and man stands on his feet with the knowledge—I am the Impersonal Being of the world! What can make me afraid? I care not even for nature’s laws. Death is a joke to me. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130)

અત્યારે આપણને આપણા દેશમાં જેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાક બળની જરૂર છે. હું જ વિશ્વની વ્યક્તિત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમોને ફગાવી દઈને પોતાના પગ પર ખડો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો હશે ? મને ડરાવી શકે એવું શું છે ? હું પ્રકૃતિના નિયમોની સુધ્ધાં પરવા કરતો નથી; મૃત્યુ મારે માટે મશ્કરી સમાન છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૧)

परन्तु हमारे देश में अब रोने का समय नहीं है, कुछ वीरता की आवश्यकता है। इस निर्गुण ब्रह्म पर विश्वास कर सब प्रकार के कुसंस्कारों से मुक्त हो ‘में ही वह निर्गुण ब्रह्म हूँ’- इस ज्ञान के सहारे अपने ही पैरों पर खड़े होने से हृदय में कैसी अद्भूत शक्ति भर जाती है। और भय? फिर भय ? मुझे किसका भय है? मैं प्रकृति के नियमो की भी परवाह नहीं करता । मृत्यु मेरे निकट उपहास है। (विवेकानंद साहित्य v. 5 pg-29)

Total Views: 212
Bookmark (0)