Man stands on the glory of his own soul, the infinite, the eternal, the deathless—that soul which no instruments can pierce, which no air can dry, nor fire burn, no water melt, the infinite, the birthless, the deathless, without beginning and without end, before whose magnitude the suns and moons and all their systems appear like drops in the ocean, before whose glory space melts away into nothingness and time vanishes into non-existence. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130)

મનુષ્ય પોતાના અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મુસ્તાક બને છે; કે જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, જે અજર છે, અમર છે, અનાદિ અને અનંત છે, જેની વિરાટ મહત્તા પાસે આ સૂર્યો, ચંદ્રો અને બધાં સૂર્યમંડળો સાગરમાં બિંદુસમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય પામી જાય છે અને કાળ અદૃશ્ય થઈને શૂન્યરૂપ થઈ જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૧)

मनुष्य अपनी उस आत्मा की महिमा में प्रतिष्ठित हो जाता है, जो असीम अनन्त है, अविनाशी है, जिसे कोइ शस्त्र छेद नहीं सकता, आग जला नहीं सकती, पानी गीला नहीं कर सकता, वायु सुखा नहीं सकती, जो असीम है, जन्म-मृत्यु रहित है, तथा जिसकी महत्ता के सामने सूर्यपन्द्रादि, यहाँ तक कि सारा ब्रह्माण्ड सिन्धु में बिन्दु तुल्य प्रतीत होता है… (विवेकानंद साहित्य v. 5 pg-29)

Total Views: 251
Bookmark (0)