This glorious soul we must believe in. Out of that will come power. Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be; if you think yourselves impure, impure you will be; if you think yourselves pure, pure you will be. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130)

આ મહિમાવાન આત્મામાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એમાંથી શક્તિ આવશે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો તમે અપવિત્ર બનશો; જો તમે પોતાને પવિત્ર માનશો તો તમે પવિત્ર બનશો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ. ૩૧)

इसी महामहिम आत्मा पर विश्वास करना होगा, इसी इच्छा से शक्ति प्राप्त होगी। तुम जो कुछ सोचोगे, तुम वही हो जाओगे; यदी तुम अपने को दुर्बल समजोगे, तो तुम दुर्बल ही जाओगे; वीर्यवान सोचोगे तो वीर्यवान बन जाओगे। यदि तुम अपने को अपवित्र सोचोगे तो तुम अपवित्र हो जाओगे; अपने को शुद्ध सोचोगे तो शुद्ध हो जाओगे। (विवेकानंद साहित्य v. 5 pg-29)

Total Views: 368
Bookmark (0)