All knowledge is in me, all power, all purity, and all freedom. Why cannot I express this knowledge? Because I do not believe in it. Let me believe in it, and it must and will come out. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130)

આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે. સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો ? કારણ એ જ કે હું એમાં શ્રદ્ધા નથી રાખતો. હું એમાં શ્રદ્ધા રાખું તો એ બહાર આવવાનાં જ અને જરૂર આવશે જ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૧)

हमारे भीतर सम्पूर्ण ज्ञान, सारी शक्तियाँ, पवित्रता और स्वाधीनता के भाव विद्यमान है। फिर हम उन्हें जीवन में प्रकाशित क्यों नहीं कर सकते? क्योंकि उन पर हमारा विश्वास नहीं है। यदि हम उन पर विश्वास कर सकें, तो उनका विकास होगा- अवश्य होगा। (विवेकानंद साहित्य v. 5 pg-29)

Total Views: 203
Bookmark (0)