Talking is not religion; parrots may talk, machines may talk nowadays. But show me the life of renunciation, of spirituality, of all-suffering, of love infinite. This kind of life indicates a spiritual man. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 130)

ધર્મ વિષે બોલ્યા કરવું એ કાંઈ ધર્મ નથી. પોપટ ઘણુંય બોલે છે અને અત્યારના જમાનામાં તો યંત્રો પણ બોલે છે. પણ કોઈ ત્યાગી જીવન, આધ્યાત્મિક જીવન, તપોમય જીવન, અનંત પ્રેમમય જીવન મને બતાવો. આવી જાતનું જેનું જીવન હોય  એને આધ્યાત્મિક મનુષ્ય સમજવો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૧)

धर्म बातों में नहीं रहता। तोता बोलता है, आजकल मशीनें भी बोल सकती हैं। परन्तु ऐसा जीवन मुझे दिखाओ जिसमें त्याग हो, आध्यात्मिकता हो, तितिक्षा 9 हो, अनन्त प्रेम हो। इस प्रकार का जीवन आध्यात्मिक मनुष्य का निर्देश करता है। (विवेकानंद साहित्य v. 5 pg-32)

Total Views: 206
Bookmark (0)