Woe unto the world when everyone is of the same religious opinion and takes to the same path. Then all religions and all thought will be destroyed. Variety is the very soul of life. When it dies out entirely, creation will die… we need not quarrel because of that variety. Your way is very good for you, but not for me. My way is good for me, but not for you. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 131)

જ્યારે સૌ કોઈ એક જ પ્રકારના ધાર્મિક વિચારોને માનવા લાગશે અને એક જ રસ્તે જવા લાગશે, ત્યારે દુનિયાનું આવી બન્યું સમજજો. એ વખતે બધા ધર્મોનો, બધા વિચારોનો સર્વનાશ થઈ જશે.વિવિધતા તો જીવનનો ખુદ આત્મા છે. જ્યારે એ સાવ મરી જશે ત્યારે સૃષ્ટિનો નાશ થઈ જશે. એ વિવિધતાને કારણે આપણે ઝઘડા કરવાની જરૂર નથી. તમારો રસ્તો તમારે માટે સારો છે, પણ મારે માટે નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૨-૩૩)

यदि हर एक मनुष्य का धार्मिक मत एक हो जाय और हर एक एक ही मार्ग का अवलम्बन करने लगे तो संसार के छिए वह बड़ा बुरा दिन होगा। तब तो सब धर्म और सारे विचार नष्ट हो जायँगे।… वैभिन्न्य ही जीवन का मूल सूत्र है। इसका यदि अन्त हो जाय तो सारी सृष्टि का लोप हो जायगा। यह भिन्नता के कारण हमें लड़ना न चाहिए। तुम्हारा मार्ग तुम्हारे लिए अत्युत्तम है; परन्तु हमारे लिए नहीं। (विवेकानंद साहित्य v. 5 pg-30)

Total Views: 199
Bookmark (0)