The highest of gifts is the giving of spiritual knowledge, the next is the giving of secular knowledge, and the next is the saving of life, the last is giving food and drink. He who gives spiritual knowledge, saves the soul from many and many a birth. He who gives secular knowledge opens the eyes of human beings towards spiritual knowledge. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 133-34)

સૌથી ઉચ્ચમાં ઉચ્ચ દાન છે આધ્યાત્મિક જ્ઞાન આપવું તે. ત્યાર પછી છે વિદ્યાદાન, પછી આવે છે જીવનદાન, છેલ્લું છે અન્ન આદિનું દાન. જે આધ્યાત્મિક જ્ઞાન આપે છે તે જીવને અનેક જન્મોના ફેરામાંથી મુક્ત કરે છે; જે ભૌતિક વિદ્યાનું દાન કરે છે તે મનુષ્યનાં નેત્રોને આધ્યાત્મિક વિદ્યા તરફ ખુલ્લાં કરે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૫)

सब दानों से श्रेष्ठ है- अध्यात्म- दान, फिर है विद्या- दान, फिर प्राण-दान, भोजन- कपड़े का दान सबसे निकृष्ट दान है। जो अध्यात्म ज्ञान का दान करते हैं, वे अनन्त जन्म और मृत्यु के प्रवाह से आत्मा की रक्षा करते हैं। जो विद्यादान करते हैं, वे मनुष्य की आँखें खोलकर अध्यात्म-ज्ञान का पथ दिखा देते हैं। (विवेकानंद साहित्य v. 5 pg-32)

Total Views: 254
Bookmark (0)