There is an eternal fountain of spirituality in our scriptures, and nowhere on earth, except in this land of renunciation, do we find such noble examples of practical spirituality. I have had a little experience of the world. Believe me, there is much talking in other lands; but the practical man of religion, who has carried it into his life, is here and here alone. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 134)

આપણાં શાસ્ત્રોમાં આધ્યાત્મિકતાનો અખૂટ ઝરો ભર્યો છે. આપણી આ ત્યાગભૂમિ ભારત સિવાય આખી પૃથ્વી ઉપર બીજે ક્યાંય વ્યાવહારિક આધ્યાત્મિકતાનાં આવાં ઉમદા દૃષ્ટાંતો જોવા નથી મળતાં. મેં પણ જગતનો થોડો અનુભવ લીધો છે; મારું કહેવું માનજો કે બીજા દેશોમાં વાતોનાં વડાં બહુ થાય છે; પરંતુ વ્યવહારુ ધર્મ પાળનારો માનવી, જેણે ધર્મને આચરણમાં ઊતાર્યો છે એવો માનવી તો માત્ર અહીં જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૫)

आध्यात्मिकता का हमारे शास्त्रों में अनन्त स्रोत है और हमारे इस निवृत्तिमूलक देश को छोड़ और कौन सा देश है जहाँ धर्म की ऐसी प्रत्यक्षानुभूति का दृष्टान्त देखने को मिल सकता है? संसार विषयक कुछ अनुभव मैंने प्राप्त किया है। मेरी बात पर विश्वास करो, अन्यान्य देशों में वागाडम्बर 9 बहुत है, किन्तु ऐसे मनुष्य जिन्होंने धर्म को अपने जीवन में परिणत किया है-यहीं, केवल यहीं है। (विवेकानंद साहित्य v. 5 pg-32)

Total Views: 271
Bookmark (0)
ClosePlease login