Ay, children, to try to remedy evil is not the true way. Our philosophy teaches that evil and good are eternally conjoined, the obverse and the reverse of the same coin. If you have one, you must have the other; a wave in the ocean must be at the cost of a hollow elsewhere… The work against evil is more educational than actual, however big we may talk… it ought to make us calmer, it ought to take fanaticism out of our blood. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 214)

અરે બાળકો ! અનિષ્ટોને સુધારવાનો પ્રયાસ કરવો, એ સાચો રસ્તો નથી. આપણું તત્ત્વજ્ઞાન કહે છે કે અનિષ્ટ અને ઈષ્ટ સદાને માટે એક સાથે જોડાયેલાં છે; એક જ સિક્કાની ઊલટીસૂલટી બે બાજુઓ છે. તમારી પાસે તેમાંનું એક હોય, તો બીજું પણ હોય જ. સાગરમાં ચડતું મોજું અન્ય કોઈ સ્થળે પડતા ખાડાને ભોગે જ ચડતું હોય છે… આપણે ગમે તેટલી મોટી વાતો કરીએ, પણ અનિષ્ટોને મટાડવાનું કાર્ય પ્રત્યક્ષ કરતાં શૈક્ષણિક વધુ છે… એ આપણને વધુ શાંત બનાવશે અને આપણા લોહીમાંથી સાંપ્રદાયિક ઝનૂન બહાર કાઢી નાખશે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૧૬-૧૭)

ए बच्चो, बुराइयों के निराकरण की चेष्टा करना ही सही उपाय नहीं है। हमारे दर्शनशास्त्रों में लिखा है कि अच्छे और बुरे का नित्य सम्बन्ध है । वे एक ही सिक्के के दो पहलू हैं । यदि तुम्हारे पास एक है, तो दूसरा अवश्य रहेगा । जब समुद्र में एक स्थान पर लहर उठती है तो दूसरे स्थान पर गड्ढा होना अनिवार्य है।… हम कितनी भी लम्बी चौड़ी डींग क्यों न हाँकें समाज के दोषों को दूर करने का कार्य जितना स्वयं के लिए शिक्षात्मक है, उतना समाज के लिए वास्तविक नहीं । … और इसे समझकर अपने मन को शान्त करना होगा, अपने खून की चढ़ती गरमी को रोकना होगा, अपनी उत्तेजना को दूर करना होगा। (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 108-9)

Total Views: 231
Bookmark (0)