Every man has to make his own choice; so has every nation. We made our choice ages ago, and we must abide by it…Is it such a bad choice in this world to think not of matter but of spirit, not of man but of God? That intense faith in another world, that intense hatred for this world, that intense power of renunciation, that intense faith in God, that intense faith in the immortal soul, is in you. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 221)
દરેક માણસે જેમ પોતાની પસંદગી કરી લેવાની હોય છે, તેમ દરેક પ્રજાએ પણ પોતાની પસંદગી કરી લેવાની હોય છે. આપણે આપણી પસંદગી યુગો પહેલાં કરી લીધી છે અને એને વળગી રહેવું જ જોઈએ… જડ દ્રવ્યનું નહીં, પણ ચૈતન્યનું; માણસનું નહીં, પણ ઈશ્વરનું ચિંતન કરવાનો વિચાર શું એટલી બધી ખરાબ પસંદગી છે ? પરલોકમાં અગાધ વિશ્વાસ, આ સંસારના ભોગો પ્રત્યે અગાધ તિરસ્કાર, ત્યાગની અગાધ શક્તિ, ઈશ્વરમાં અગાધ શ્રદ્ધા, અમર આત્મામાં અગાધ શ્રદ્ધા : એ બધાં તત્ત્વો તમારામાં રહેલાં છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૪)
प्रत्येक व्यक्ति को अपना मार्ग चुन लेना पड़ता है, उसी भाँति प्रत्येक राष्ट्र को भी । हमने युगों पूर्व अपना पथ निर्धारित कर लिया था, और अब हमें उसीसे लगे रहना चाहिए – उसीके अनुसार चलना चाहिए। …जड़ के बदले चैतन्य का, मनुष्य के बदले ईश्वर का चिन्तन करना क्या संसार में इतनी बुरी चीज़ है? परलोक में दृढ आस्था, इस लोक के प्रति तीव्र विरक्ति, प्रबल त्याग-शक्ति एवं I ईश्वर और अविनाशी आत्मा में दृढ़ विश्वास तुम दृढ़ लोगों में सतत विद्यमान है। (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 116)