So every improvement in India requires first of all an upheaval in religion. Before flooding India with socialistic or political ideas, first deluge the land with spiritual ideas. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 221)
…ભારતમાં કોઈપણ સુધારો આવતાં પહેલાં સૌથી પહેલું ધર્મનું ઉત્થાન કરવું જોઈએ. ભારતને સામાજિક કે રાજદ્વારી વિચારોથી ભરી દેતા પહેલાં પ્રથમ આધ્યાત્મિક વિચારોથી દેશને તરબોળ કરી નાખો. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૪-૨૫)
भारत में किसी प्रकार का सुधार या उन्नति की चेष्टा करने के पहले धर्म प्रचार आवश्यक है। भारत को समाजवादी अथवा राजनीतिक विचारों से प्लावित करने के पहले आवश्यक है कि उसमें आध्यात्मिक विचारों की बाढ़ ला दी जाय । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 116)
Total Views: 225