Gifts of political knowledge can be made with the blast of trumpets and the march of cohorts. Gifts of secular knowledge and social knowledge can be made with fire and sword. But spiritual knowledge can only be given in silence like the dew that falls unseen and unheard, yet bringing into bloom masses of roses. This has been the gift of India to the world again and again. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 222)

રાજદ્વારી જ્ઞાનનું દાન ઢોલ પિટાવીને બૅન્ડ સહિત લશ્કરી કૂચ કરાવીને થઈ શકે છે, ભૌતિક જ્ઞાન અને સામાજિક જ્ઞાનની ભેટ આગ અને તલવારથી આપી શકાય છે. જેવી રીતે ઝાકળ પરંતુ અદૃશ્ય રીતે અને નીરવપણે ઊતરી આવે છે, છતાં તેનાથી ગુલાબનાં ફલો થોકે થોક ખીલી ઊઠે છે, તેમ આધ્યાત્મિક જ્ઞાન તો કેવળ નીરવ શાંતિમાં જ આપી શકાય છે. ભારતે જગતને વારંવાર આપેલી ભેટ આ છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૬)

राजनीति सम्बन्धी विद्या का विस्तार रणभेरियों और सुसज्जित सेनाओं के बल पर किया जा सकता है। लौकिक एवं समाज सम्बन्धी विद्या का विस्तार आग और तलवारों के बल पर हो सकता है। पर आध्यात्मिक विद्या का विस्तार तो शान्ति द्वारा ही सम्भव है। जिस प्रकार चक्षु और कर्णगोचर न होता हुआ भी मृदु ओस बिन्दु गुलाब की कलियों को – विकसित कर देता है, बस वैसा ही आध्यात्मिक ज्ञान के विस्तार के सम्बन्ध में भी समझो यही एक दान है, जो भारत दुनिया को बार बार देता आया है। (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 117)

Total Views: 161
Bookmark (0)