And here is the test of truth — anything that makes you weak physically, intellectually, and spiritually, reject as poison; there is no life in it, it cannot be true. Truth is strengthening. Truth is purity, truth is all-knowledge; truth must be strengthening, must be enlightening, must be invigorating. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 222)

અને સાચનું પારખું આ છે : જે કંઈ તમને શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે દુર્બળ બનાવે તેને ઝેર ગણીને છોડી દો. એવી વસ્તુમાં જરાય પ્રાણ નથી; એ સાચું હોઈ શકે જ નહીં. સત્ય એટલે શક્તિ, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે સર્વજ્ઞતા ! સત્ય તો માણસને બળદાયક નીવડવું જોઈએ, પ્રકાશ આપનારું હોવું જોઈએ, જોમદાયક હોવું જોઈએ. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૮)

और यह रही सत्य की कसौटी – जो भी तुमको शारीरिक, मानसिक और आध्यात्मिक दृष्टि से दुर्बल बनाये उसे ज़हर की भाँति त्याग दो, उसमें जीवन-शक्ति नहीं है, वह कभी सत्य नहीं हो सकता । सत्य तो बलप्रद है, वह पवित्रता है, वह ज्ञानस्वरूप है। सत्य तो वह है जो शक्ति दे, जो हृदय के अन्धकार को दूर कर दे, जो हृदय में स्फूर्ति भर दे । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 120)

Total Views: 303
Bookmark (0)
ClosePlease login