That I went to America was not my doing or your doing; but the God of India who is guiding her destiny sent me, and will send hundreds of such to all the nations of the world. No power on earth can resist it. This also has to be done. You must go out to preach your religion, preach it to every nation under the sun, preach it to every people. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 223)

હું અમેરિકા ગયો એ મારું કે તમારું યોજેલું કાર્ય નહોતું; પરંતુ ભારતના ભાગ્ય વિધાતાએ મને મોકલ્યો હતો અને હજુ એવા સેંકડોને ભારત જગતની સર્વ પ્રજાઓને ઉપદેશ આપવા મોકલશે. જગત પરની કોઈ શક્તિ આ પ્રવાહને અટકાવી શકે એમ નથી. આ કાર્ય પણ કરવાનું જ છે. તમારે તમારા ધર્મનો પ્રચાર કરવા બહાર જવું જ જોઈએ. સૂર્યનો પ્રકાશ જયાં જયાં પહોંચે છે, તે એકે એક પ્રજામાં પ્રચાર કરવા નીકળી પડો, દરેકે દરેક જનસમૂહને ઉપદેશ આપવા પહોંચી જાઓ. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૬-૨૭)

में जो अमेरिका गया, वह मेरी या तुम्हारी इच्छा से नहीं हुआ, वरन् भारत के भाग्य-विधाता भगवान् ने मुझे अमेरिका भेजा, और वे ही इसी भाँति सैकड़ों आदमियों को संसार के अन्य सब देशों में भेजेंगे । इसे दुनिया की कोई ताक़त नहीं रोक सकती । अतएव तुमको भारत के बाहर भी धर्मप्रचार के लिए जाना होगा । इसका प्रचार जगत् की सब जातियों और मनुष्यों में करना होगा। (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 118)

Total Views: 204
Bookmark (0)