my friends, my plan is to start institutions in India, to train our young men as preachers of the truths of our scriptures in India and outside India. Men, men, these are wanted: everything else will be ready, but strong, vigorous, believing young men, sincere to the backbone, are wanted. A hundred such and the world becomes revolutionised. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 223-24)
મારા મિત્રો ! માટે મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના કરવી. આપણે ખરી જરૂર છે માણસોની, અનેક માણસોની. બીજું બધું પછી થઈ રહેશે; સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યક્તા છે. એકસો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય ! (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૭)
मेरे मित्रो, मेरा विचार है कि मैं भारत में कुछ ऐसे शिक्षालय स्थापित करूँ, जहाँ हमारे नवयुवक अपने शास्त्रों के ज्ञान में शिक्षित होकर भारत तथा भारत के बाहर अपने धर्म का प्रचार कर सकें। मनुष्य केवल मनुष्य भर चाहिए । बाक़ी सब कुछ अपने आप हो जायगा । आवश्यकता है वीर्यवान, तेजस्वी, श्रद्धा-सम्पन्न और दृढ़विश्वासी निष्कपट नवयुवकों की। ऐसे सौ मिल जायँ, तो संसार का कायाकल्प हो जाय । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 118)