The Englishman believes in himself and you do not. He believes in his being an Englishman, and he can do anything. That brings out the God within him, and he can do anything he likes. You have been told and taught that you can do nothing, and nonentities you are becoming every day. What we want is strength, so believe in yourselves. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 224)

દરેક અંગ્રેજમાં આત્મવિશ્વાસ છે, તમારામાં તે નથી. પોતે અંગ્રેજ છે અને પોતે બધું કરી શકે છે એવી તેનામાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાના જોરે એનામાં રહેલો ઈશ્વર પ્રગટ થાય છે અને એ પોતાનું મનધાર્યું કરી શકે છે. તમને કહેવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; તમને શીખવવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; પરિણામે દિન પ્રતિદિન તમે શૂન્ય જેવા બનતા જાઓ છો. આપણે જે જરૂર છે તે બળની છે. તમે આત્મશ્રદ્ધા પ્રગટાવો. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૮)

अंग्रेज़ अपने ऊपर विश्वास करता है, और तुम नहीं। जब वह सोचता है कि मैं अंग्रेज़ हूँ, तो वह उस विश्वास के बल पर जो चाहता है वही कर सकता है। इस विश्वास के आधार पर उसके अन्दर छिपा हुआ ईश्वर भाव जाग उठता है। और तब वह उसकी जो भी इच्छा होती है, वही कर सकने में समर्थ होता है । इसके विपरीत, लोग तुमसे कहते आये हैं, तुम्हें सिखाते आये हैं कि तुम कुछ भी नहीं हो, तुम कुछ भी नहीं कर सकते, और फलस्वरूप तुम आज इस प्रकार अकर्मण्य हो गये हो । अतएव आज हम जो चाहते हैं, वह है – बल, अपने में अटूट विश्वास । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 119)

Total Views: 255
Bookmark (0)
ClosePlease login