Make your nerves strong. What we want is muscles of iron and nerves of steel. We have wept long enough. No more weeping, but stand on your feet and be men. It is a man-making religion that we want. It is man-making theories that we want. It is man-making education all round that we want. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 224)

તમારાં જ્ઞાનતંતુઓ મજબૂત બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. ઘણા કાળ સુધી આપણે રોતલ રહ્યા છીએ; હવે રોવાનું છોડી દઈને તમારા પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો. મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે. (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૮)

अपने स्नायु बलवान बनाओ । आज हमें जिसकी आवश्यकता है, वह है – लोहे के पुट्ठे और फ़ौलाद के स्नायु । हम लोग बहुत दिन रो चुके । अब और रोने की आवश्यकता नहीं । अब अपने पैरों पर खड़े हो जाओ और ‘मर्द’ बनो। हमें ऐसे धर्म की आवश्यकता है, जिससे हम मनुष्य बन सकें । हमें ऐसे सिद्धान्तो की जरुरत है, जिससे हम मनुष्य हो सकें । हमें ऐसी सर्वांगसम्पन्न शिक्षा चाहिए, जो हमें मनुष्य बना सके । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 119-20)

Total Views: 243
Bookmark (0)