Go back to your Upanishads—the shining, the strengthening, the bright philosophy—and part from all these mysterious things, all these weakening things. Take up this philosophy; the greatest truths are the simplest things in the world, simple as your own existence. The truths of the Upanishads are before you. Take them up, live up to them, and the salvation of India will be at hand. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 225)

તમારાં ઉપનિષદો તરફ, તમારા પ્રકાશપૂર્ણ, તાકાતવાન અને તેજસ્વી તત્ત્વજ્ઞાન તરફ પાછા વળો; આ બધી રહસ્યમય બાબતોથી અલગ થઈ જાઓ. આ તત્ત્વજ્ઞાનને અપનાવી લો; જગતમાં મહાન સત્યો સાવ સાદામાં સાદાં હોય છે; અરે, આપણા પોતાના અસ્તિત્વ જેટલાં સાદાં હોય છે. ઉપનિષદનાં સત્યો તમારી સમક્ષ આ રહ્યાં. એમને અપનાવો, એ પ્રમાણે જીવન જીવો, એટલે ભારતની મુક્તિ હાથવેંતમાં છે એમ સમજજો ! (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૨૯)

अपने उपनिषदों का – उस बलप्रद, आलोकप्रद, दिव्य दर्शन शास्त्र का आश्रय ग्रहण करो । सत्य जितना ही महान् होता है, उतना ही सहज बोधगम्य होता है – स्वयं अपने अस्तित्व के समान सहज । जैसे अपने अस्तित्व को प्रमाणित करने के लिए और किसी की आवश्यकता नहीं होती, बस वैसा ही । उपनिषद् के सत्य तुम्हारे सामने हैं । इनका अवलंबन करो, इनकी उपलब्धि कर इन्हें कार्य में परिणत करो। बस देखोगे, भारत का उद्धार निश्चित है । (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 120)

Total Views: 195
Bookmark (0)