Have you got the will to surmount mountain-high obstructions? If the whole world stands against you sword in hand, would you still dare to do what you think is right? If your wives and children are against you, if all your money goes, your name dies, your wealth vanishes, would you still stick to it? Would you still pursue it and go on steadily towards your own goal ? (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 226)

તમારામાં પર્વત જેટલી મુશ્કેલીઓને પાર કરવાની ઈચ્છાશક્તિ છે ? દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે ? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા ? તે છતાં તમે એની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા ? (સ્વામી વિવેકાનદ ગ્રંથમાળા ભાગ ૪ પૃ.૧૩૦)

क्या तुम पर्वताकार विघ्न-बाधाओं को लाँघकर कार्य करने के लिये तैयार हो ? यदि सारी दुनिया हाथ में नंगी तलवार लेकर तुम्हारे विरोध में खड़ी हो जाय, तो भी क्या तुम जिसे सत्य समझते हो, उसे पूरा करने का साहस करोगे ? यदि तुम्हारे पुत्र – कलत्र तुम्हारे प्रतिकूल हो जायँ, भाग्य – लक्ष्मी तुमसे रुठकर चली जाय, नाम की कीर्ति भी तुम्हारा साथ छोड़ दे, तो भी क्या तुम उस सत्य में संलग्न रहोगे? फिर भी क्या तुम उसके पीछे लगे रहकर अपने लक्ष्य की और सतत बढ़ते रहोगे ? (विवेकानंद साहित्य ग्रंथ 5 पृष्ठ 121)

Total Views: 284
Bookmark (0)