They [Gopis] hated every adjective that was applied to Krishna; they did not care to know that he was the Lord of creation, they did not care to know that he was almighty, they did not care to know that he was omnipotent, and so forth. The only thing they understood was that he was infinite Love, that was all. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 257)

वे (गोपी) कृष्ण के प्रति प्रयुक्त किसी विशेषण को घृणा करती हैं; वे यह जानने की चिंता नहीं करतीं कि वह सर्वशक्तिमान हैं, वे यह जानने की भी चिन्ता नहीं करतीं कि वह सर्वसमर्थवान हैं | वे केवल यही समझती हैं कि कृष्ण प्रेममय हैं; यही उनके लिए यशथेष्ट है ।

કૃષ્ણને માટે જે જે વિશેષણો વાપરવામાં આવતાં તે બધાંને તેઓ (ગોપી) ધિક્કારતી. કૃષ્ણ આ સૃષ્ટિના કર્તા છે એ જાણવાની તેઓ પરવા ન કરતી; એ સર્વશક્તિમાન છે એ જાણવાની તેમને પરવા નહોતી; તે સર્વ કંઈ કરી શકે છે એ જાણવાની એમને પડી નહોતી. જે એક જ વસ્તુ તેઓ સમજતી હતી તે એ કે કૃષ્ણ અનંત પ્રેમરૂપ છે. બસ, એટલું જ! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૪૨)

গোপীরা কৃষ্ণের প্রতি কোন বিশেষণ প্রয়োগ করিতে চাহিত না; তিনি যে সৃষ্টিকর্তা, তিনি যে সর্বশক্তিমান্—তাহাও তাহারা জানিতে চাহিত না। তাহারা কেবল বুঝিত—তিনি প্রেমময়; ইহাই তাহাদের পক্ষে যথেষ্ট।

కృష్ణునికి ఆరోపించబడిన ప్రతి విశేషణము, గోపికలకు వెగటై తోచింది. అతడు జగన్నాథుడని, సర్వశక్తిమంతుడని, పరంధాముడని, వినడంలో వాళ్ల కాసక్తి లేదు. అతడు అఖండ ప్రేమమూర్తి అని మాత్రమే వారి భావం. వాళ్లకంతే చాలు.

ଗୋପୀମାନେ କୃଷ୍ଣଙ୍କ ପ୍ରତି କୌଣସି ବିଶେଷଣ ପ୍ରୟୋଗ କରିବାକୁ ଚାହୁଁ ନ ଥିଲେ । ସେ ଯେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା, ସେ ଯେ ସର୍ବଶକ୍ତିମାନ୍, ତାହା ସେମାନେ ଜାଣିବାକୁ ଚାହୁଁ ନ ଥିଲେ । ସେମାନେ କେବଳ ବୁଝିଥିଲେ ଯେ, ସେ ପ୍ରେମମୟ—ଏହା ହିଁ ସେମାନଙ୍କ ପକ୍ଷରେ ଯଥେଷ୍ଟ ଥିଲା ।

Total Views: 229
Bookmark (0)