The only safety, I tell you men who belong to the lower castes, the only way to raise your condition is to study Sanskrit, and this fighting and writing and frothing against the higher castes is in vain, it does no good, and it creates fight and quarrel, and this race, unfortunately already divided, is going to be divided more and more. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 291)

ऐ पिछड़ी जाति के लोगो, मैं तुम्हें बतलाता हूँ कि तुम्हारे बचाव का, तुम्हारी अपनी दशा को उन्नत करने का एकमात्र उपाय संस्कृत पढ़ना है, और यह लड़ना-झगड़ना और उच्च वर्गों के विरोध में लेख लिखना व्यर्थ है। इससे कोई उपकार न होगा, इससे लड़ाई-झगड़े और बढ़ेंगे, और यह जाति, दुर्भाग्यवश पहले ही से जिसके टुकड़े टुकड़े हो चुके हैं, और भी टुकड़ों में बँटती रहेगी।

નિમ્ન જાતિઓના લોકો! હું તમને કહું છું કે એકમાત્ર સલામતી, તમારી પરિસ્થિતિને સુધારવાનો એક માત્ર રસ્તો, સંસ્કૃતનો અભ્યાસ છે. અને આ ઉચ્ચ વર્ણો સામે ઝઘડા કરવા, તેમની વિરુધ્ધ લખાણો લખવાં અને બખાળા કાઢવા એ બધું વ્યર્થ છે. એથી કાંઈ મળશે નહીં, સિવાય કે લડાઈ-ઝઘડા, અને દુર્ભાગ્યવશતઃ આ વિભક્ત બની ચૂકેલી પ્રજાના વધુ ને વધુ ટુકડા.

নিম্নজাতীয় ব্যক্তিদের বলিতেছি—তোমাদের অবস্থা উন্নত করিবার একমাত্র উপায় সংস্কৃতভাষা শিক্ষা করা, আর উচ্চতর জাতিগণের বিরুদ্ধে এই যে লেখালেখি দ্বন্দ্ব-বিবাদ চলিতেছে উহা বৃথা; উহাতে কোনরূপ কল্যাণ হয় নাই, হইবেও না; উহাতে অশান্তির অনল আরও জ্বলিয়া উঠিবে, আর দুর্ভাগ্যক্রমে পূর্ব হইতেই নানা ভাগে বিভক্ত এই জাতি ক্রমশঃ আরও বিভক্ত হইয়া পড়িবে।

నిమ్నజాతుల వారికి రక్షణ ఒక్కటే మార్గం, వారికి ఉన్నతదశ లభించే ఉపాయం సంస్కృత భాష నభ్యసించడంలో ఉంది. పోరాటాలవల్ల, విమర్శ రచనలవల్ల, ఉత్తమ జాతులవారిని నిందించడంవల్ల లాభం లేదు. అందువల్ల మేలు చేకూరదు. పైగా వాగ్వాదాలు, పోరాటాలు పెచ్చు పెరుగుతాయి. ఇదివరకేభిన్నభిన్నంగా చీలిపోయిన జాతి ఇంకా ముక్కలు ముక్కలైపోతుంది.

Total Views: 206
Bookmark (0)
ClosePlease login