When a powerful individual appears, his personality infuses his thoughts into us, and many of us come to have the same thoughts, and thus we become powerful. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 299)
जब वे (महापुरुष) आविर्भूत होते हैं, तब उनके विचार हम लोगो के मस्तिष्क में प्रवेश करते हैं और हममें से कितने ही आदमी उनके विचारों तथा भावों को अपना लेते हैं और शक्तिशाली बन जाते हैं।
જ્યારે એક પ્રબળ ઇચ્છાશક્તિવાળા મહાપુરુષનો આવિર્ભાવ થાય છે, ત્યારે તેનું વ્યક્તિત્વ તેના વિચારોને આપણામાં પ્રેરે છે; પછી આપણામાંના ઘણાને એ જ વિચારો આવવા લાગે છે અને એ રીતે આપણે પણ શક્તિશાળી બનીએ છીએ.
যখনই আমাদের মধ্যে একজন শক্তিমান্ পুরুষ জন্মগ্রহণ করেন, তাঁহার শক্তিতে অনেকের ভিতর তদনুরূপ ভাবের উদয় হয়, তখনই আমরা শক্তিশালী হইয়া উঠি ৷
-ఒక్కొక్క మహాత్ముడు పుట్టేటప్పుడు వాని మహత్త్వాన్ని, వాని సంకల్పాలను మనలోనికి చొప్పిస్తాడు. మన అందరిలో కూడ ఆ సంకల్పాలే ప్రసరిస్తాయి. అప్పుడు మనం శక్తిమంతులం అవుతాం.