Three things are necessary for a bird to fly—the two wings and the tail as a rudder for steering. Jnana (knowledge) is the one wing, Bhakti (Love) is the other, and Yoga is the tail that keeps up the balance. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 33)

एक पक्षी के उड़ने के लिए तीनों अंगों की आवश्यकता होती है – दो पंख और पतवार-स्वरूप एक पूँछ। ज्ञान और भक्ति मानो दो पंख हैं और योग पूँछ, जो सामंजस्य बनाये रखता है।

પંખીને ઊડવા માટે ત્રણ વસ્તુઓ આવશ્યક છે ઃ બે પાંખ અને સુકાન તરીકે પૂંછડી; જ્ઞાન એક પાંખ છે. ભક્તિ બીજી પાંખ છે અને યોગ સમતુલા જાળવનારી પૂંછડી અગર સુકાન છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૪)

উড়িবার জন্য জন্য পাখির তিনটি জিনিসের আবশ্যক – দুইটি পক্ষ ও চালাইবার হালস্বরূপ একটি পুচ্ছ। জ্ঞান ও ভক্তি দুইটি পক্ষ, সামঞ্জস্য রাখিবার জন্য যোগ উহার পুচ্ছ।

పక్షి ఎగురటానికి రెండు రెక్కలూ, చుక్కాని వంటిదైన తోకా ఆవశ్యకాలు కదా. ఇందులో ఒకటి జ్ఞానం, రెండోది భక్తి: యోగమే చుక్కాని ఐన తోక.

 

Total Views: 361
Bookmark (0)