…the insect loves the fire, falls into it, and dies. It is indeed in the nature of this insect to love so. To love because it is the nature of love to love is undeniably the highest and the most unselfish manifestation of love that may be seen in the world. Such love, working itself out on the plane of spirituality, necessarily leads to the attainment of Para-Bhakti. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 86)

પતંગિયું દીપકને ચાહે છે, તેમાં ઝંપલાવે છે અને મૃત્યુને ભેટે છે. વાસ્તવમાં આ રીતે પ્રેમ કરવો તે પતંગિયાનો સ્વભાવ છે. પ્રેમ ખાતર પ્રેમ તો નિઃસંદેહ આ સંસારમાં દૃષ્ટિગોચર થતું પરમોચ્ચ અત્યંત નિઃસ્વાર્થ પ્રેમનું નિદર્શન છે. આવો પ્રેમ જ્યારે અધ્યાત્મ ભૂમિકા ઉપર કાર્ય કરે છે ત્યારે અવશ્ય પરાભક્તિની પ્રાપ્તિ તરફ લઈ જાય છે.

पतिंगा दीपक से प्रेम करता है और उसमें गिरकर अपने प्राण दे देता है। असल में इस प्रकार प्रेम करना उसका स्वाभाव ही है। केवल प्रेम के लिए प्रेम करना संसार में निस्सन्देह प्रेम की सर्वोच्च अभिव्यक्ति है और यही पूर्ण निःस्वार्थ प्रेम है। इस प्रकार का प्रेम जब आध्यात्मिकता के क्षेत्र में कार्य करने लगता है, तो वही हमें पराभक्ति की उपलब्धि कराता है ।

পতঙ্গ আগুনকে ভালবাসে, আর উহাতে আত্মসমর্পণ করিয়া প্রাণত্যাগ করে ৷ পতঙ্গের স্বভাবই এইভাবে অগ্নিকে ভালবাসা ৷ জগতে যত প্রকার প্রেম দৃষ্ট হয়, তন্মধ্যে কেবল প্রেমের জন্যই যে প্রেম, তাহাই সর্বোচ্চ ও পূর্ণ নিঃস্বার্থ প্রেম। এইরূপ প্রেম আধ্যাত্মিকতার ভূমিতে কার্য করিতে আরম্ভ করিলেই পরাভক্তিতে লইয়া যায় ।

మిడుత మంట మీద ప్రేమతో దాన్లోపడి మాడిపోతుంది. ఇలాంటి ప్రేమ ఆ పురుగుకు సహజం. ప్రేమించటమే ప్రకృతి ఐనందువల్ల ప్రేమించటం అనేది లోకంలో ప్రేమ దాల్చే అత్యుదాత్త నిస్స్వార్థరూపమనటం నిర్నిరోధం. అలాంటి ప్రేమ ఆధ్యాత్మికరంగంలో పరాభక్తిని తప్పక సిద్ధింపచేస్తుంది.

Total Views: 262
Bookmark (0)