Day by day I am feeling that the Lord is with me, and I am trying to follow His direction. His will be done. . . We will do great things for the world, and that for the sake of doing good and not for name and fame. “Ours not to reason why, ours but to do and die.” (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 23)

દિનપ્રતિદિન મને અનુભવ થતો જાય છે કે ઈશ્વર મારો સહાયક છે અને હું એના નિર્દેશને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એની ઇચ્છા જ પૂર્ણ થાઓ ! … જગતના હિતને માટે આપણે મહાન કાર્યો કરીશું જ, પરંતુ તે પણ કર્તવ્ય સમજીને, નામ અને કીર્તિ કમાવા માટે નહિ. આપણું કર્તવ્ય છે કે ‘આદેશ પાલન કરતાં કરતાં મૃત્યુને ભેટવું, નહિ કે કર્તવ્ય વિશે પ્રશ્નો ઉઠાવ્યા કરવા.’

प्रतिदिन मुझे ऐसा प्रतीत होता है कि प्रभु मेरे साथ हैं और मैं उनके आदेशानुसार चल रहा हूँ। उनकी इच्छा पूर्ण हो । हम लोग संसार के लिए बड़े … महत्त्वपूर्ण कार्य करेंगे और वे सब नि:स्वार्थ भाव से किए जाएँगे, नाम अथवा यश के लिए नहीं । प्रश्न करने का हमें कोई अधिकार नहीं; हमें तो अपना कार्य करते करते प्राण छोड़ने हैं।

আমি দিন দিন বুঝিতেছি, প্রভু আমার সঙ্গে সঙ্গে রহিয়াছেন, আর আমি তাঁহার আদেশ অনুসরণ করিবার চেষ্টা করিতেছি। তাঁহার ইচ্ছাই পূর্ণ হইবে। আমরা জগতের জন্য অনেক মহৎ কার্য করিব, আর উহা নিঃস্বার্থভাবে করিব, নামযশের জন্য নহে। “ ‘কেন’প্রশ্নে আমাদের নাহি অধিকার। কাজ কর, করে মর এই হয় সার।।”

Total Views: 279
Bookmark (0)