As regards spirituality, the Americans are far inferior to us, but their society is far superior to ours. We will teach them our spirituality and assimilate what is best in their society. (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 27)

આધ્યાત્મિક્તાની બાબતમાં અમેરિકનો આપણા કરતાં ઘણે દરજ્જે ઊતરતા છે, પરંતુ એમનો સમાજ આપણા સમાજ કરતાં ઘણે દરજ્જે ચડિયાતો છે. આપણે તેમને આધ્યાત્મિક્તા શીખવીશું અને એમના સમાજમાં જે કંઈ ઉત્તમ છે તે આપણે આત્મસાત્ કરીશું.

जहाँ तक आध्यात्मिकता का प्रश्न है अमेरिका के लोग हमसे अत्यंत निम्न स्तर पर हैं, परन्तु इनका समाज हमारे समाज की अपेक्षा अत्यंत उन्नत है। हम इन्हें आध्यात्मिकता सिखायेंगे और इनके समाज के गुणों को स्वयं ग्रहण करेंगे ।

..ধর্মবিষয়ে এরা (আমেরিকানরা আমাদের চেয়ে অনেক নিচে, আর সামাজিক সম্বন্ধে এরা অনেক উচ্চ। এদের সামাজিক ভাব আমরা গ্রহণ করিব, আর এদের আমাদের অদ্ভুত ধর্ম শিক্ষা দিব৷

Total Views: 340
Bookmark (0)