Can you become an occidental of occidentals in your spirit of equality, freedom, work, and energy, and at the same time a Hindu to the very backbone in religious culture and instincts? This is to be done and we will do it. You are all born to do it. Have faith in yourselves, great convictions are the mothers of great deeds. (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 29)

তোমরা কি সাম্য, স্বাধীনতা, স্বাধীনতা, কার্য ও উৎসাহে ঘোর পাশ্চাত্য এবং ধর্ম-বিশ্বাস ও সাধনায় ঘোর হিন্দু হইতে পারো? ইহাই করিতে হইবে এবং আমরাই ইহা করিব। তোমরা সকলে ইহা করিবার জন্যই আসিয়াছ। আপনাতে বিশ্বাস রাখো। প্রবল বিস্বাসই বড় বড় কার্যের জনক।

સમાનતા, સ્વતંત્રતા, શ્રમ અને ઉદ્યમની ભાવનામાં ચુસ્તમાં ચુસ્ત પશ્ચિમવાસી બનવાની અને સાથોસાથ ધાર્મિક સંસ્કારો અને વૃત્તિઓની બાબતમાં પૂરેપૂરા હિંદુ બની રહેવાની તમારામાં શક્તિ છે? આપણે કરવાનું આ છે અને ‘એ આપણે કરવાના જ.’ એ કરવા માટે જ તમારો બધાનો ‘જન્મ થયો છે.’ આત્મશ્રદ્ધા રાખો. દૃઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે.

क्या समता, स्वतंत्रता, कार्य-कौशल, पौरुष में तुम पाश्चात्यों के भी गुरु बन सकते हो? क्या तुम उसीके साथ-साथ स्वाभाविक आध्यात्मिक अंत:प्रेरणा व अध्यात्म-साधनाओं में एक कट्टर सनातनी हिन्दू हो सकते हो? यह काम करना है और हम इसे करेंगे ही। तुम सबने इसीके लिए जन्म लिया है। अपने आप पर विश्वास रखो। दृढ़ धारणाएँ महत् कार्यों की जननी हैं।

Total Views: 201
Bookmark (0)
ClosePlease login