The Lord’s blessings on you all! His power be in you all—as I believe it is already. “Wake up, stop not until the goal is reached”, say the Vedas. Up, up, the long night is passing, the day is approaching, the wave has risen, nothing will be able to resist its tidal fury. The spirit, my boys, the spirit; the love, my children, the love; the faith, the belief; and fear not! (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 34)

પ્રભુના આશીર્વાદ તમારા સૌની ઉપર હો ! ઈશ્વરની શક્તિનો તમારા સૌમાં આવિર્ભાવ થાઓ; હું તો માનું છું કે એ શક્તિ તમારા સૌમાં રહેલી જ છે. વેદો કહે છે ‘ઊઠો, જાગો અને લક્ષ્ય-સિદ્ધિ કર્યા વિના જંપો નહિ.’ ઊઠો, ઊઠો, દીર્ઘ રાત્રિ પૂરી થવા આવી છે. દિવસ ઊગવાની તૈયારી છે, ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, એના પ્રચંડ ધસારાને રોકવાની કોઈની પણ તાકાત નથી. વીરતા બતાવો, મારા નવયુવકો ! વીરતા બતાવો, પ્રેમની ભાવના કેળવો, મારાં બાળકો ! પ્રેમની ભાવના કેળવો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને ભયને તિલાંજલિ આપો ! ભય એ જ મોટામાં મોટું પાપ છે.

तुम सब पर प्रभु का आशीर्वाद बरसे। उनकी शक्ति तुम सबके भीतर आये। मुझे विश्वास है कि उनकी शक्ति तुममें वर्तमान ही है। वेद कहते हैं, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत ‘उठो, जागो, लक्ष्यस्थल पर पहुँच जाने के पहले रुको नहीं।’ उठो, उठो, लम्बी रात बीत रही है, सूर्योदय का प्रकाश दिखायी दे रहा है। तरंग ऊँची उठ चुकी है, उस प्रचण्ड जलोच्छ्वास का कुछ भी प्रतिरोध न कर सकेगा। उत्साह, मेरे बच्चों, उत्साह ! प्रेम, मेरे बच्चों, प्रेम विश्वास और श्रद्धा और डरो नहीं । भय ही सबसे बड़ा पाप है।

তোমাদের সকলের উপর ভগবানের আশীর্বাদ বর্ষিত হউক। তাঁহার শক্তি তোমাদের সকলের ভিতর আসুক – আমি বিস্বাস করি, তাঁহার শক্তি তোমাদের মধ্যেই রহিয়াছে। বেদ বলিতেছেন, ‘ওঠ, জাগো, যত দিন না লক্ষ্যস্থলে পঁহুছিতেছে, থামিও না। জাগো, জাগো, দির্ঘ রজনী প্রভাতপ্রায়। দিনের আলো দেখা যাইতেছে। মহাতরঙ্গ উঠিয়াছে। কিছুতেই উহার বেগ রোধ করিতে পারিবে না। উৎসাহ, বৎস, উৎসাহ প্রেম, বৎস, প্রেম। বিস্বাস, শ্রদ্ধা। আর ভয় করিও না।

Total Views: 436
Bookmark (0)
ClosePlease login