Believe, believe, the decree has gone forth, the fiat of the Lord has gone forth—India must rise, the masses and the poor are to be made happy. Rejoice that you are the chosen instruments in His hands. The flood of spirituality has risen. I see it is rolling over the land resistless, boundless, all-absorbing. Every man to the fore, every good will be added to its forces, every hand will smooth its way, and glory be unto the Lord! . . . (Complete Works of Swami Vivekananda, Vol. 5, Pg. 35)

માનો, અરે માનો કે આદેશ થઈ ચૂક્યો છે, ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે અને ભારતની જનતા અને ગરીબ પ્રજા સુખી થવાનાં છે. આનંદિત થાઓ કે આ કાર્યના નિમિત્ત બનવા માટે પરમેશ્વરે તમારી વરણી કરી છે. આધ્યાત્મિકતાનું પૂર ચડવા લાગ્યું છે. હું જોઈ રહ્યો છું કે નિર્બંધ, અફાટ અને સર્વગ્રાસી એ પૂર ભારતભૂમિ ઉપર ધસી રહ્યું છે. એકેએક જણ આગળ આવી જાય; દરેકેદરેક શુભ સંકલ્પ એ વેગમાં ભળશે અને દરેકેદરેક જણ પોતાના હાથથી એના વહનનો માર્ગ સરળ કરતો જશે. જય હો પરમેશ્વરનો ! …

विश्वास रखो, विश्वास रखो – प्रभु की आज्ञा है कि भारत की उन्नति अवश्य ही होगी और साधारण तथा ग़रीब लोगों को सुखी करना होगा। अपने आप को धन्य मानों कि प्रभु के हाथों में तुम निर्वाचित यंत्र हो । आध्यात्मिकता की बाढ़ आ गयी है। निर्बाध नि:सीम, सर्वग्रासी उस प्लावन को मैं भूपृष्ठ पर आवर्तित होता देख रहा हूँ। तुम सभी आगे बढ़ो, सबकी शुभेच्छाएँ उसकी शक्ति सम्मिलित हो, सभी हाथ उसके मार्ग की बाधाएँ हटा दें। प्रभु की जय हो ।

বিস্বাস কর, বিস্বাস কর, প্রভুর আজ্ঞা ভারতের উন্নতি হইবেই হইবে, জনসাধারণকে এবং দরিদ্রদিগকে সুখী করিতে হইবে, আর আনন্দিত হও যে, তোমরাই তাঁহার কার্য করিবার নির্বাচিত যন্ত্র। ধর্মের বন্যা আসিয়াছে। আমি দেখিতেছি উহা পৃথিবীকে ভাসাইয়া লইয়া যাইতেছে অদম্য, অনন্ত, সর্বগ্রাসী। সকলেই সন্মুখে যাও, সকলের শুভেচ্ছা উহার সহিত যোগ দাও সকল হস্ত উহার পথের বাধা সরাইয়া দিক। জয় ! প্রভুর জয়!!

Total Views: 258
Bookmark (0)