…when crowds justled with one another in the streets of Chicago to have a sight of this Vivekananda…just because I had his grace, I could digest without difficulty all that honour—a hundredth part of which would have been enough to turn mad any ordinary man; and by his will, victory followed everywhere. (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 478)

इसी विवेकानन्द के दर्शन करने के निमित्त शिकागो के रास्तों पर भीड़ में धककम-धक्का हुआ था; जिस सम्मान का शतांश भी प्राप्त करने पर साधारण मनुष्य उन्मत्त हो जाते है, श्री गुरुदेव की कृपा से उस सम्मान को भी सहज में पचा गया। प्रभु की इच्छा से सर्वत्र विजय है।

…વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયું દળાય તેટલું માણસ ઊભરાતું હતું ત્યારે, જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો તેનું કારણ? કારણ તેમની (શ્રીરામકૃષ્ણની) કૃપા! અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૪૦૭)

…এই বিবেকানন্দকে দর্শন করতে চিকাগোর রাস্তায় লাঠালাঠি হয়েছে, যে সম্মানের শতাংশের একাংশ পেলে সাধারণ মানুষ উন্মাদ হয়ে যায়, ঠাকুরের কৃপায়…সে সম্মানও অক্লেশে হজম করেছি—প্রভুর ইচ্ছায় সর্বত্র বিজয়!

ఈ వివేకానంద దర్శనానికై ఒకరినొకరు త్రోసుకుంటూ షికాగో వీధుల్లో ప్రజలు గుంపులు గుంపుగా చేరినప్పుడుకూడా, నాకు ఆయన అనుగ్రహం వున్నందు వల్లనే ఏ విధమైన కష్టమూ లేకుండా ఆ గౌరవాన్నంతటినీ జీర్ణ చేసుకోగలిగాను. ఏ సామాన్య మానవుడికైనా ఆ గౌరవంలో నూరో వంతు లభించి వున్నట్లయితే నిజంగా పిచ్చివాడు అయ్యేవాడే.

ଏହି ବିବେକାନନ୍ଦକୁ ଦେଖିବା ପାଇଁ ଚିକାଗୋର ରାସ୍ତାରେ ଠେଲାପେଲା ହୋଇଛି, ଯେଉଁ ସମ୍ମାନର ଶତାଂଶର ଏକାଂଶ ପାଇଲେ ସାଧାରଣ ମନୁଷ୍ୟ ଉନ୍ମାଦ ହୋଇଯାଏ, ଠାକୁରଙ୍କ କୃପାରେ ସେହି ସମ୍ମାନକୁ ମଧ୍ୟ ଅକ୍ଳେଶରେ ହଜମ କରିଛି—ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାରେ ସର୍ବତ୍ର ବିଜୟ ହୋଇଛି ।

Total Views: 231
Bookmark (0)