…Shri Ramakrishna is not exactly what the ordinary followers have comprehended him to be. He had infinite moods and phases. Even if you might form an idea of the limits of Brahmajnana, the knowledge of the Absolute, you could not have any idea of the unfathomable depths of his mind! (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 479)

साधारण भक्तों ने श्री गुरुदेव को जितना समझा है, वास्तव में हमारे प्रभु उतने ही नहीं हैं। वे तो अनन्त भावमय हैं। भले ही ब्रह्मज्ञान की मर्यादा हो, पर प्रभु के अगम्य भावों की कोई मर्यादा नहीं।

હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણને જેટલા સમજયા છે, તેઓ માત્ર તેટલા જ સીમિત નથી. તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતાં. બ્રહ્મજ્ઞાનની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો, પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહિ! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૪૦૭)

….সাধারণ ভক্তেরা ঠাকুরকে যতটুকু বুঝেছে, প্রভু বাস্তবিক ততটুকু নন। তিনি অনন্তভাবময় । ব্রহ্মজ্ঞানের ইয়ত্তা হয় তো প্রভুর অগম্য ভাবের ইয়ত্তা নেই।

సామాన్యులైన శ్రీరామకృష్ణుని అనుచరులు ఆయన్ను సరిగ్గా అవగాహన చేసుకోలేదు. ఆయనకు అనంతమైన భావాలు, కళలు ఉన్నాయి. బ్రహ్మజ్ఞానపు అవధుల్ని గూర్చి నీకొక అవగాహన కలుగవచ్చునేమో కాని, అగాధమైన ఆయన మానసికపు లోతుల్ని నీవు గ్రహించలేవు.

ଏହି ବିବେକାନନ୍ଦକୁ ଦେଖିବା ପାଇଁ ଚିକାଗୋର ରାସ୍ତାରେ ଠେଲାପେଲା ହୋଇଛି, ଯେଉଁ ସମ୍ମାନର ଶତାଂଶର ଏକାଂଶ ପାଇଲେ ସାଧାରଣ ମନୁଷ୍ୟ ଉନ୍ମାଦ ହୋଇଯାଏ, ଠାକୁରଙ୍କ କୃପାରେ ସେହି ସମ୍ମାନକୁ ମଧ୍ୟ ଅକ୍ଳେଶରେ ହଜମ କରିଛି—ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାରେ ସର୍ବତ୍ର ବିଜୟ ହୋଇଛି ।

Total Views: 221
Bookmark (0)