To whichsoever phase of it you look, you will find the character of Shri Krishna perfect. As if He was the embodiment of knowledge, work, devotion, power of concentration, and everything! In the present age, this aspect of Shri Krishna should be specially studied. (Complete Works of Swami Vivekananda, v. 6 pg. 458)

जिधर से देखोगे श्री कृष्ण के चरित्र को सर्वांग सम्पूर्ण पाओगे। ज्ञान, कर्म, भक्ति, योग इन सबके मानो वे प्रत्यक्ष स्वरूप ही हैं। श्री कृष्ण के इसी भाव की आजकल विशेष चर्चा होनी चाहिए।

શ્રીકૃષ્ણ ચરિત્રના ગમે તે પાસાને જુઓ, તમને તે સંપૂર્ણ જ લાગશે. જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ આદિ તમામના જાણે તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા ! આજના યુગમાં શ્રીકૃષ્ણનાં આ અંગોનો ખાસ અભ્યાસ કરવા જેવો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૮૭)

যে দিকে চাইবি, দেখবি শ্রীকৃষ্ণ-চরিত্র perfect (সর্বাঙ্গ-সম্পূর্ণ)। জ্ঞান, কর্ম, ভক্তি, যোগ তিনি যেন সকলেরই মূর্তিমান বিগ্রহ! শ্রীকৃষ্ণের এই ভাবটিরই আজকাল বিশেষভাবে আলোচনা চাই।

Total Views: 339
Bookmark (0)
ClosePlease login