Get the mercy of God and of His greatest children; these are the two chief ways to God. The company of these children of light is very hard to get; five minutes in their company will change a whole life; and if you really want it enough, one will come to you. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 10)

ઈશ્વર અને તેનાં મહાનમાં મહાન સંતાનોની દયા મેળવો; ઈશ્વરને મેળવવાના આ બે મુખ્ય માર્ગો છે. આ પ્રકાશનાં સંતાનોનો સમાગમ મળવો બહુ જ મુશ્કેલ છે; તેમના સાંનિધ્યની માત્ર પાંચ મિનિટ પણ સમગ્ર જીવનને પલટી નાખશે; અને જો તે સંતસમાગમ મેળવવાની તમારી ખરેખરી ઇચ્છા હશે તો તેમાંથી કોઈ ને કોઈ તમારી પાસે આવશે જ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૩.૨૫૨)

भगवान् की कृपा अथवा उनकी योग्यतम सन्तान महापुरुषों की कृपा प्राप्त कर लो । ये ही दो भगवत्प्राप्ति के प्रधान उपाय हैं । ऐसे महापुरुषों का संग-लाभ होना बहुत ही कठिन है, पाँच मिनट भी उनका ठीक ठीक संग-लाभ हो जाय तो सारा जीवन ही बदल जाता है । यदि तुम इन महापुरुषों की संगति के सचमुच इच्छुक हो तो तुम्हें किसी न किसी महापुरुष का संगलाभ अवश्य होगा ।

Total Views: 183
Bookmark (0)