The whole soul pours in a continuous current to God; there is no time to seek money, or name, or fame, no time to think of anything but God; then will come into our hearts that infinite, wonderful bliss of Love. All desires are but beads of glass. Love of God increases every moment and is ever new, to be known only by feeling it. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 10)

સમગ્ર આત્મા એક સતત પ્રવાહધારામાં ઈશ્વર તરફ વહેવા દો, પૈસા, નામ કે કીર્તિની પાછળ પડવામાં સમય ન ગાળો; ઈશ્વર સિવાય કશાનું ચિંતન કરવામાં રોકાઓ નહીં. આમ થશે ત્યારે આપણા હૃદયમાં પ્રેમનો અનંત અદ્ભુત આનંદ પ્રગટ થશે. સઘળી ઇચ્છાઓ કેવળ કાચના મણકાઓ સમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પળે પળે વૃદ્ધિ પામે છે; સર્વદા તે નવો છે અને અનુભવથી જ જાણી શકાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૩)

जब मन और प्राण अविच्छिन्न प्रवाह के रूप में भगवान् की ओर जाते हैं, जब रुपये-पैसे या नाम- यश की प्राप्ति के लिए समय नहीं बचता, भगवान् को छोड़ अन्य किसीके चिन्तन का अवसर नहीं मिलता, तभी हृदय में उस अपार अपूर्व प्रेमानन्द का उदय होता है । वासनाएँ तो शीशे की गुरियों के समान असार हैं। प्रकृत प्रेम या भक्ति नित्य नूतन और प्रतिक्षण वर्धिष्णु है, और है सूक्ष्म अनुभवस्वरूप । अनुभव के द्वारा ही उसे समझना होता है, व्याख्या के द्वारा यह नहीं समझायी जा सकती ।

Total Views: 270
Bookmark (0)
ClosePlease login