After every happiness comes misery; they may be far apart or near… What we want is neither happiness nor misery. Both make us forget our true nature; both are chains—one iron, one gold; behind both is the Atman, who knows neither happiness nor misery. These are states and states must ever change; but the nature of the Soul is bliss, peace, unchanging. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 11)

દરેક સુખ પછી દુઃખ આવે છે, પછી તે દુઃખ એ ક્ષણે જ આવે કે ઘણા સમય પછી આવે… આપણને નથી જોઈતું સુખ કે નથી જોઈતું દુઃખ. આ બંને આપણને આપણો સાચો સ્વભાવ ભુલાવી દે છે. બંને બેડીઓ છે – એક લોખંડની તો બીજી સોનાની. એ બંનેની પાછળ આત્મા રહેલો છે – જે નથી જાણતો સુખ કે નથી જાણતો દુઃખ. આ બધી માનસિક અવસ્થાઓ છે અને આ અવસ્થાઓ હંમેશાં બદલાતી જ રહેશે; પણ આત્માનો સ્વભાવ પરિવર્તનરહિત આનંદ અને શાંતિ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૩-૫૪)

प्रत्येक सुखोपभोग के बाद दुःख आता है – यह दुःख उसी क्षण आ सकता है, अथवा सम्भव है, कुछ देर में आये …. हमें सुख-दुःख दोनों ही नहीं चाहिए । ये दोनों ही हमारे प्रकृत स्वरूप को भुला देते हैं। दोनों ही जंज़ीर हैं – एक लोहे की, दूसरी सोने की । इन दोनों के पीछे ही आत्मा है – उसमें न सुख है, न दुःख । सुख-दुःख दोनों ही अवस्था विशेष हैं और प्रत्येक अवस्था सदा परिवर्तनशील होती है । परन्तु आत्मा आनन्दस्वरूप, अपरिणामी और शान्तिस्वरूप है ।

Total Views: 205
Bookmark (0)
ClosePlease login