Stand upon the Self, then only can we truly love the world. Take a very, very high stand; knowing our universal nature, we must look with perfect calmness upon all the panorama of the world. It is but baby’s play, and we know that, so cannot be disturbed by it. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 11)

આત્મા ઉપર નિર્ભર રહો; ત્યારે જ આપણે દુનિયાને સાચી રીતે ચાહી શકીશું. ઘણા ઘણા ઉચ્ચ ભાવમાં પ્રતિષ્ઠિત થાઓ. આપણું અનંત આત્મસ્વરૂપ અનુભવીને જગતની સઘળી ચિત્રમાળાને આપણે સંપૂર્ણ શાંતિથી જોવી જોઈએ. તે માત્ર બાળકના ખેલ જેવી છે અને આપણે તે જાણીએ છીએ, માટે આપણે તેનાથી ક્ષુબ્ધ થઈશું નહીં. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૪)

इस आत्मस्वरूप में प्रतिष्ठित होकर ही हम जगत् से ठीक ठीक प्रेम कर सकेंगे । ख़ूब उच्च भाव में अपने को प्रतिष्ठित करो, ‘मैं अनन्त आत्मस्वरूप हूँ, यह समझकर हमें जगत्प्रपंच की ओर सम्पूर्ण शान्त भाव से दृष्टिपात करना होगा । यह जगत् तो एक छोटे बच्चे के खिलौने के समान है; हम जब उसे समझ लेंगे तब जगत् में कुछ भी क्यों न हो, वह हमें चंचल न कर सकेगा ।

Total Views: 479
Bookmark (0)