The internal universe, the real, is infinitely greater than the external, which is only a shadowy projection of the true one. This world is neither true nor untrue, it is the shadow of truth. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 11)

આંતર જગત, ‘સાચું’ જગત, તે બાહ્ય જગતથી અનંતગણું મોટું છે; બાહ્ય જગત તો ખરા જગતનો છાયા જેવો પ્રક્ષેપમાત્ર છે. જગત નથી સત્ કે નથી અસત્, તે છે માત્ર સત્‌ની છાયા. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૪)

अन्तर्जगत् – जो कि वास्तविक सत्य है बहिर्जगत् की अपेक्षा अनन्त गुना श्रेष्ठ है । बहिर्जगत् तो उस सत्य अन्तर्जगत् का छायामय प्रक्षेप मात्र है । वह जगत् न तो सत्य है, न मिथ्या । यह तो सत्य की छाया मात्र है ।

Total Views: 300
Bookmark (0)