Life is and must be accompanied by evil. A little evil is the source of life; the little wickedness that is in the world is very good; for when the balance is regained, the world will end, because sameness and destruction are one. When this world goes, good and evil go with it; but when we can transcend this world, we get rid of both good and evil and have bliss. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 12)
‘જીવનની સાથે અનિષ્ટ રહેલું છે અને રહેલું હોવું જ જોઈએ.’ થોડુંક અનિષ્ટ જીવનનો સ્રોત છે. દુનિયામાં જે થોડીક દુષ્ટતા છે તે ઘણું સારું છે, કારણ જ્યારે સંતુલન પ્રાપ્ત થશે ત્યારે દુનિયાનો અંત આવશે; કારણ કે સમાનતા અને વિનાશ એક જ છે. જ્યારે આ જગત જશે ત્યારે તેની સાથે ઈષ્ટ અને અનિષ્ટ પણ જશે; પણ જ્યારે આપણે આ જગતથી પર જઈ શકીએ ત્યારે આપણે ઈષ્ટ અને અનિષ્ટ બંનેથી પર જઈએ છીએ અને આનંદ પ્રાપ્ત કરીએ છીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૫)
जीवन अशुभ है और अशुभ सदा उसके साथ रहता है। किंचित् अशुभ से ही जगत् की सृष्टि हुई है । जगत् में जो थोड़ा बहुत अशुभ है, उसे अच्छा ही कहना चाहिए; क्योंकि साम्य भाव आने पर यह जगत् ही नष्ट हो जायगा । साम्य और विनाश दोनों एक ही हैं। जितने दिनों तक यह जगत् चल रहा है, उतने दिनों तक साथ ही साथ शुभ और अशुभ भी चलते रहेंगे, किन्तु जब हम जगत् के परे चले जाते हैं, तब शुभाशुभ दोनों से अतीत हो जाते हैं अर्थात् परमानन्द प्राप्त कर लेते हैं ।