There is no possibility of ever having pleasure without pain, good without evil; for living itself is just the lost equilibrium. What we want is freedom, not life, nor pleasure, nor good. Creation is infinite, without beginning and without end—the ever-moving ripple in an infinite lake. There are yet unreached depths and others where the equilibrium has been regained; but the ripple is always progressing, the struggle to regain the balance is eternal. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 12)

દુઃખ વિના આનંદ મેળવવો કે ખરાબ વિના સારું પ્રાપ્ત કરવું તે કદીય સંભવતું નથી; કારણ કે જીવન પોતે જ પેલું ગુમાવેલું સંતુલન છે. આપણે માગીએ છીએ મુક્તિ – નહીં કે જીવન, નહીં ભોગ, કે નહીં સુખ. સૃષ્ટિ અનંત છે, આદિ અને અંત વિનાની છે એક અનંત સરોવરમાં એક નિરંતર ગતિમાન લહરી સમી છે. જ્યાં હજી પહોંચાયું નથી અને જ્યાં હજી સમતુલા પ્રાપ્ત થઈ ગયેલી છે એવાં ઊંડાણો પણ છે; પણ લહરી તો સર્વદા આગળ વધ્યે જ જાય છે, સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૫-૫૬)

जगत् में दुःखविरहित सुख अशुभविरहित शुभ पाने की संभावना कदापि नहीं है; क्योंकि जीवन का अर्थ ही है साम्य भाव की विच्युति । हमें चाहिए मुक्ति; जीवन, सुख अथवा शुभ कुछ भी नहीं । सृष्टि-प्रवाह अनन्त काल से चल रहा है न उसका आदि है, न अन्त एक अनन्त सागर के ऊपर की निरन्तर गतिशील तरंग के समान है । इसमें कुछ ऐसे गहरे स्थल हैं, जहाँ हम भी नहीं पहुँचे हैं, और ऐसे भी कुछ स्थल हैं, जहाँ साम्य भाव पुनः स्थापित हो चुका है, किन्तु ऊपर की सतह पर तरंग सर्वदा ही उठती रहती है, वहाँ पर अनन्त काल से इस साम्यावस्था को प्राप्त करने की चेष्टा चलती ही रहती है |

Total Views: 274
Bookmark (0)