Infinite strength is religion and God. Avoid weakness and slavery. You are only a soul, if you are free; there is immortality for you, if you are free; … The world for me, not I for the world. Good and evil are our slaves, not we theirs. It is the nature of the brute to remain where he is (not to progress); it is the nature of man to seek good and avoid evil; it is the nature of God to seek neither, but just to be eternally blissful. Let us be God! (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 13)

ધર્મ અને ઈશ્વર એટલે અનંત શક્તિ. નિર્બળતા અને દાસત્વથી દૂર રહો. તમે મુક્ત હો તો જ તમે આત્મા છો; તમે મુક્ત હો તો જ તમારે માટે અમૃતત્વ છે . … મારે માટે દુનિયા છે, નહીં કે દુનિયાને માટે હું. ઇષ્ટ અને અનિષ્ટ એ આપણા દાસ છે, આપણે તેમના નહીં. પશુનો સ્વભાવ છે, પોતે જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહીં પામવાનો); મનુષ્યનો સ્વભાવ છે, સારું શોધવું અને ખરાબ તજવું; અને ઈશ્વરનો સ્વભાવ છે, બેમાંથી એકે ન શોધતાં માત્ર નિરંતર આનંદમાં રહેવું. આવો, આપણે ઈશ્વર બનીએ! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૬)

धर्म और ईश्वर कहने से अनन्त शक्ति और अनन्त वीर्य समझा जाता है । दुर्बलता और दासत्व का त्याग करो । जब तुम मुक्त स्वभाव हो, केवल तभी तुम आत्मा हो; यदि तुम मुक्तस्वभाव हो, तभी अमृतत्व तुम्हारे करतलगत है; जगत् मेरे लिए है, मैं जगत् के लिए कदापि नहीं हूँ ! शुभ-अशुभ सभी मेरे दास हैं; मैं उनका दास कदापि नहीं हूँ जिस अवस्था में पड़ा है, उसी अवस्था में पड़े रहना पशु का स्वभाव है; मनुष्य का स्वभाव है – अशुभ छोड़कर शुभ प्राप्त करने की चेष्टा करना; और शुभाशुभ किसीके लिए भी चेष्टा न करना सर्वदा सब अवस्थाओं में – आनन्दमय होकर रहना ईश्वर का स्वभाव है । हमें ईश्वर होना होगा ।

Total Views: 369
Bookmark (0)