Make the heart like an ocean, go beyond all the trifles of the world, be mad with joy even at evil; see the world as a picture and then enjoy its beauty, knowing that nothing affects you. Children finding glass beads in a mud puddle, that is the good of the world. Look at it with calm complacency; see good and evil as the same—both are merely “God’s play”; enjoy all. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 13)

હૃદયને સાગર જેવું બનાવો, દુનિયાની નજીવી ચિંતાઓથી મુક્ત થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે જગતની કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણી તેનું સૌંદર્ય ભોગવો. આ દુનિયાની કીમત છે બાળકોએ કીચડના ખાબોચિયામાંથી શોધેલ કાચના મણકા જેટલી. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન ભાવે જુઓ – બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે, તેનો આનંદ લૂંટો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૬)

हृदय को समुद्र के समान महान् बना लो, संसार के क्षुद्र भावों के परे चले जाओ, इतना ही नहीं, अशुभ आने पर भी आनंद से उन्मत्त हो जाओ; जगत् को एक तस्वीर के समान देखो; और यह जान कर के जगत् में तुम्हें कोई भी वस्तु विचलित नहीं कर सकती, जगत् के सौन्दर्य का उपभोग करो । जगत् के सुख इस प्रकार हैं, जैसे छोटे छोटे लड़के खेल करते करते कीचड़ में काँच की गुरिया पा जाते हैं जगत् के सुख-दुःख के के ऊपर शान्त भाव से दृष्टिपात करो; शुभ और अशुभ दोनों को एक दृष्टि से देखो – दोनों ही भगवान् के खेल हैं, इसलिए सभी में आनन्द का अनुभव करो ।

 

Total Views: 374
Bookmark (0)
ClosePlease login