Neither seek nor avoid, take what comes. It is liberty to be affected by nothing; do not merely endure, be unattached. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 14)
કોઈ ચીજની પાછળ ન દોડો કે કોઈનો ત્યાગ ન કરો; જે આવે તે સ્વીકારો. કોઈ પણ વસ્તુની અસર નીચે ન આવવું તેનું નામ મુક્તિ. માત્ર સહન કરવાથી નહીં ચાલે – દુઃખ પ્રત્યે નિર્લિપ્તતા કેળવો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૭)
न कुछ पाने की चेष्टा करो, न कुछ छोड़ने की चेष्टा करो, यदृच्छालाभ से सन्तुष्ट बनो । किसी भी विषय से तुम विचलित न हो, तभी समझो कि तुमने मुक्ति या स्वाधीनता प्राप्त कर ली केवल सहन करने से न होगा-बिल्कुल अनासक्त बनो ।
Total Views: 315