Bless men when they revile you. Think how much good they are doing you; they can only hurt themselves. Go where people hate you, let them thrash the ego out of you, and you will get nearer to the Lord. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 15)

માણસો જ્યારે તમારી નિંદા કરે ત્યારે તેમનું કલ્યાણ ઇચ્છો. તેઓ તમારું કેટલું બધું ભલું કરી રહ્યા છે તેનો ખ્યાલ કરો, તેઓ માત્ર પોતાની જાતને જ નુકસાન પહોંચાડી શકે. જ્યાં માણસો તમારો ધિક્કાર કરતા હોય ત્યાં પહોંચી જાઓ; તમારામાં રહેલા અહંભાવને તેમને હાંકી કાઢવા દો. એમ કરવાથી તમે ઈશ્વરની સમીપ જશો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૯)

लोग जब तुम्हारी बुराई करें, तो तुम उन्हें आशीर्वाद दो; सोचकर देखो, वे तुम्हारा कितना उपकार करते हैं; अनिष्ट यदि किसीका होता है, तो केवल उनका अपना ही होता है। ऐसे स्थान पर जाओ, जहाँ लोग तुमसे घृणा करें; तुम अपनी अहंता को उन्हें मार मार कर अपने भीतर से बाहर निकाल फेंकने दो – ऐसा होने पर तुम भगवान् के सन्निकट पहुँच जाओगे।

লোকে যখন তোমায় মন্দ বলবে, তুমি তাদের আশীর্বাদ ক’রো; ভেবে দেখো, তারা তোমার কত উপকার করছে; অনিষ্ট যদি কারও হয়, তো কেবল তাদের নিজেদের হচ্ছে। এমন জায়গায় যাও, যেখানে লোকে তোমাকে ঘৃণা করে; তারা তোমার অহংটাকে মেরে মেরে তোমার ভেতর থেকে বার ক’রে দিক্ তুমি তা হ’লে ভগবানের খুব কাছে অগ্রসর হবে।

Total Views: 422
Bookmark (0)