Give up lust and gold and fame and hold fast to the Lord, and at last we shall reach a state of perfect indifference. The idea that the gratification of the senses constitutes enjoyment is purely materialistic. There is not one spark of real enjoyment there; all the joy there is, is a mere reflection of the true bliss. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 15)

કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇંદ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની મૂળ ચિનગારી સરખી નથી. તેમાં જે કંઈ આનંદ છે તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૯)

काम-कांचन, नाम-यश को छोड़कर दृढ़ भाव से ईश्वर की शरण लो, अन्त में हम सुख-दुःख में सम्पूर्ण उदासीनता इन्द्रियचरितार्थता ही सुख है लाभ – करेंगे। यह धारणा सम्पूर्ण जड़वादात्मक है। उसमें एक बिन्दु मात्र भी यथार्थ सुख नहीं है। उसमें जो कुछ सुख है, वह वास्तविक आनन्द का प्रतिबिम्ब मात्र है।

কাম-কাঞ্চন, নাম-যশ ত্যাগ ক’রে দৃঢ়ভাবে ঈশ্বরকে ধরে থাকো, অবশেষে আমরা সুখে দুঃখে সম্পূর্ণ উদাসীনতা লাভ ক’রব। ইন্দ্রিয় -চরিতার্থতাই সুখ এ ধারণা একেবারে জড়বাদী। ওতে এক কণাও যথার্থ সুখ নেই; যা কিছু সুখ, তা সেই প্রকৃত আনন্দের প্রতিবিশ্বমাত্র।

Total Views: 245
Bookmark (0)