The more we grow in love and virtue and holiness, the more we see love and virtue and holiness outside. All condemnation of others really condemns ourselves. … We cannot see outside what we are not inside.

हमारे हृदय में प्रेम, धर्म और पवित्रता का भाव जितना बढ़ता जाता है, उतना ही हम बहार प्रेम, धर्म और पवित्रता देख सकते है। हम दूसरों के कार्यों की जो निंदा करते हैं , वह वास्तव में हमारी अपनी ही निन्दा है। … हमारे भीतर जो नहीं है, बहार भी हम उसे नहीं देख सकते।

જેમ જેમ આપણે પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતામાં આગળ વધીએ તેમ તેમ આપણે બહાર પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતા વધારે જોવા લાગીએ. બીજાઓનો તિરસ્કાર કરવામાં વાસ્તવિક રીતે આપણે આપણો જ તિરસ્કાર કરીએ છીએ. … આપણે અંદર જે ન હોઈએ તે બહાર જોઈ ન શકીએ.

ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత అభివృద్ధిచెందితే బాహ్యంలోనున్న ప్రేమా సౌజన్యం పావనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. …మనలో ఏది లేదో అది మనకు వెలుపలా కనబడదు.

আমাদের হৃদয়ে প্রেম, ধর্ম ও পবিত্রতার ভাব যতই বাড়তে থাকে, ততই আমরা বাইরে প্রেম, ধর্ম ও পবিত্রতা দেখতে পাই। আমরা অপরের কার্যের যে নিন্দাবাদ করি, তা প্রকৃতপক্ষে আমাদের নিজেদেরই নিন্দা। … আমাদের ভিতরে যা নেই, বাইরেও তা দেখতে পারি না।

Total Views: 281
Bookmark (0)