We divide ourselves into two to love God, myself loving my Self. God has created me and I have created God. We create God in our image; it is we who create Him to be our master, it is not God who makes us His servants.
जब हम भगवान् से प्रेम करते हैं, तब मानो हम अपने को दो भागों में विभक्त कर डालते हैं—हम स्वयं अपने को प्रेम करते हैं। ईश्वर ने हमारी सृष्टी की है और हमने ईश्वर की। हम अपने भाव के अनुसार ईश्वर की सृष्टि करते हैं। हम ही ईश्वर को अपना प्रभु बनाने के लिए उनकी सृष्टि करते हैं, ईश्वर हमें अपना दास नहीं बनाते।
ઈશ્વરને ચાહવા માટે આપણે પોતે જ બે ભાગમાં વહેંચાઈએ છીએઃ હું પોતે મારા આત્માને ચાહનારો બનું છું. ઈશ્વરે મારું સૃજન કર્યું છે અને મેં ઈશ્વરનું સૃજન કર્યું છે. આપણે આપણી પ્રતિકૃતિમાં ઢાળીને ઈશ્વરની રચના કરીએ છીએ. ઈશ્વરને આપણા અધિપતિ બનાવનાર આપણે જ છીએ, ઈશ્વરે આપણને તેના દાસ બનાવ્યા નથી.
যখন আমরা ভগবান্ কে ভালবাসি, তখন যেন আমরা নিজেকে দু-ভাগ ক’রে ফেলি—আমিই আমার অন্তরাত্মাকে ভালবাসি। ঈশ্বর আমাকে সৃষ্টি করেছেন, আবার আমিও ঈশ্বরকে সৃষ্টি করেছি। আমরা ঈশ্বরকে আমাদের অনুরূপ ক’রে সৃষ্টি ক’রে থাকি। আমরাই ঈশ্বরকে আমাদের প্রভু হবার জন্য সৃষ্টি ক’রে থাকি, ঈশ্বর আমাদের তাঁর দাস করেননি।
భగవంతుణ్ణి ప్రేమించటానికై మనలను మనం రెండుగా విభజించుకొంటున్నాం, – నేను నా ఆత్మను ప్రేమించటం. దేవుడు నన్ను సృజించాడు, నేను దేవుణ్ణి సృజించుకొన్నాను. మన నమూనా ననుసరించి మనం భగవంతుణ్ణి సృష్టించుకొంటున్నాం; మనలను తన దాసులనుగా భగవంతుడు చేసుకోటం లేదు. మన ప్రభువుగా వుండటానికై మనమే ఆతణ్ణి సృష్టించుకొంటున్నాం.