One part of the Vedas deals with Karma—form and ceremonies. The other part deals with the knowledge of Brahman and discusses religion. The Vedas in this part teach of the Self; and because they do, their knowledge is approaching real knowledge.
वेद के एक अंश में कर्मकाण्ड—अनेकविध अनुष्ठानपद्धति, यज्ञयागादि—का उपदेश है। दूसरे अंश में ब्रह्मज्ञान और धर्म का विषय वर्णित है। वेद का यही भाग आत्म-तत्त्व के सम्बन्ध में उपदेश देता है और इसीलिए वेद के इस भाग का ज्ञान यथार्थ पारमार्थिक ज्ञान का अति समीपवर्ती है।
વેદોનો એક ભાગ કર્મકાંડ, વિધિઓ અને વિધાનો વિશેનો છે. બીજો ભાગ બ્રહ્મજ્ઞાન વિશેનો છે અને તે ધર્મની ચર્ચા કરે છે. આ ભાગમાં વેદ આત્મા વિશે ઉપદેશ આપે છે અને એમ કરે છે માટે વેદોનું જ્ઞાન સત્ય જ્ઞાનની નજીક છે.
বেদের এক অংশে কর্মকাণ্ড—নানাবিধ অনুষ্ঠানপদ্ধতি, যাগ-যজ্ঞ প্রভৃতির উপদেশ আছে। অপরাংশে ব্রহ্মজ্ঞান ও যথার্থ আধ্যাত্মিকতা ও ধর্মের বিষয় বর্ণিত আছে। বেদের এই ভাগ আত্মতত্ত্ব-সম্বন্ধে উপদেশ দেন, আর সেইজন্যই বেদের ঐ ভাগের জ্ঞান যথার্থ পারমার্থিক জ্ঞানের অতি সমীপবর্তী।
వేదంలోని కర్మకాండ కర్మకలాపాలకు సంబంధించినట్టిది; జ్ఞానకాండ బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. కాబట్టి దాన్లో పరమార్థాన్ని గురించీ తత్త్వాన్ని గురించి చర్చవుంది. జ్ఞానకాండ ఆత్మను గురించి బోధించటంచేత వేదాల జ్ఞానం పారమార్థిక జ్ఞానానికి సన్నిహితమవుతోంది.