The underlying reality of nature, soul, and God is Brahman; but It (Brahman) is unseen, until we bring It out. It may be brought out by Pramantha or friction, just as we can produce fire by friction. The body is the lower piece of wood, Om is the pointed piece and Dhyana (meditation) is the friction. When this is used, that light which is the knowledge of Brahman will burst forth in the soul.

प्रकृति, जीवात्मा और ईश्वर—इनके अन्तर्निहित सत्य है ब्रह्म। किन्तु जब तक हम उसे प्रकाशित नहीं करते, तब तक हम उसे नहीं देख पाते। जैसे घर्षण के द्वारा अग्नि उत्पन्न की जा सकती है, उसी प्रकार ब्रह्म को भी मन्थन द्वारा प्रकाशित किया जा सकता है। देह को नीचे की अरणि और प्रणव या ओंकार को ऊपर की अरणि समझो और ध्यान को मन्थन स्वरूप समझो। इस प्रकार मन्थन करने पर ब्रह्मज्ञान रूपी अग्नि आत्मा में प्रकाशित हो जायगी।

…પ્રકૃતિ, જીવ અને ઈશ્વરની અંદર રહેલું સત્ય બ્રહ્મ છે, પણ જ્યાં સુધી આપણે તેને બહાર ન લાવીએ ત્યાં સુધી તે (બ્રહ્મ) અદૃશ્ય રહે છે. જેવી રીતે ઘર્ષણથી આપણે અગ્નિને ઉત્પન્ન કરી શકીએ છીએ, તેમ ‘પ્રમથન’ અથવા ઘર્ષણથી તે બ્રહ્મને બહાર લાવી શકાય છે. શરીર એ નીચેનું (અરણી) કાષ્ઠ છે, ૐ એ ઉપરનું અણીદાર કાષ્ઠ છે અને ધ્યાન એ મંથનની (ઘસવાની) ક્રિયા છે. આ પ્રકારે મંથન કરવાથી બ્રહ્મના જ્ઞાનરૂપી જે પ્રકાશ છે તે આત્મામાં પ્રકાશી ઊઠશે.

প্রকৃতি, জীবাত্মা ও ঈশ্বর—এদের অন্তর্নিহিত সত্য হচ্ছেন ব্রহ্ম। কিন্তু যতদিন আমরা তাঁকে (ব্রহ্ম) বাইরে প্রকাশ না করছি, ততদিন তাঁকে আমরা দেখতে পাই না। যেমন ঘর্ষণের দ্বারা অগ্নি উৎপাদন করতে পারা যায়, তেমনি ব্রহ্মকেও মন্থনের দ্বারা প্রকাশ করতে পারা যায়। দেহটাকে নিম্ন অরণি, প্রণব বা ওঙ্কারকে উত্তরারণি বলে কল্পনা কর, আর ধ্যান যেন মন্থন। তা হ’লে আত্মার মধ্যে যে ব্রহ্মজ্ঞান-রূপ অগ্নি আছে, তা প্রকাশ হয়ে পড়বে।

జీవుడు, దేవుడు, ప్రకృతి అనే మూడిటికీ బ్రహ్మమే అంతర్గతతత్త్వం; కాని మనం దాన్ని వెలువరచేవరకు అది అదృశ్యమై వుంటుంది. ఒరిపిడిచేత నిప్పు పుట్టించే తీరులో మనం బ్రహ్మాన్ని వెలువరించ వచ్చు. శరీరమే కింది అరణి, ప్రణవమే మొనదేరివున్న అరణి, ధ్యానమే వాటి మథనం. ఈ మథనం వినియోగించబడినప్పుడు బ్రహ్మజ్ఞానమనే తేజం ఆత్మలో ఉదయిస్తుంది.

Total Views: 386
Bookmark (0)