Really good and evil are one and are in our own mind. When the mind is self – poised, neither good nor bad affects it. Be perfectly free; then neither can affect it, and we enjoy freedom and bliss. Evil is the iron chain, good is the gold one; both are chains. Be free, and know once for all that there is no chain for you.

વાસ્તવિક રીતે શુભ અને અશુભ બંને એક જ છે અને આપણા મનમાં જ છે. જ્યારે મન આત્મભાવને અનુભવે છે ત્યારે સારું કે ખરાબ તેને અસર કરી શકતું નથી. સંપૂર્ણ રીતે મુક્ત બનો; ત્યાર પછી બેમાંથી એક પણ મનને કંઈ અસર કરી શકશે નહીં અને આપણે મુક્તિ અને આનંદનો અનુભવ કરી શકીશું. અશુભ એ લોખંડની બેડી છે; શુભ એ સુવર્ણની બેડી છે; પણ બંને બેડીઓ જ છે. માટે મુક્ત બનો; અને હંમેશને માટે જાણી લો કે તમારા માટે કશું બંધન નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૬)

वास्तव में शुभ और अशुभ दोनों एक ही हैं और हमारे मन पर अवलंबित हैं । मन जब स्थिर और शान्त रहता है, तब शुभाशुभ कुछ भी उसे स्पर्श नहीं कर पाता । शुभ और अशुभ दोनों के बंधन को काटकर संपूर्ण रुप से मुक्त हो जाओ, तब इन दोनों में से कोई भी तुम्हें स्पर्श नहीं कर सकेगा और तुम मुक्त होकर परम आनंद का अनुभव करोगे। अशुभ मानो लोहे की जंज़ीर है और शुभ सोने की, किन्तु जंज़ीर दोनों ही हैं । मुक्त हो जाओ और सदा के लिए यह जान लो कि कोई भी जंज़ीर तुम्हें बाँध नहीं सकती।

Total Views: 203
Bookmark (0)
ClosePlease login