The Lord is the only Giver, all the men in the world are only shopkeepers. Get His cheque, and it must be honoured everywhere. “God is the inexplicable, inexpressible essence of love”, to be known, but never defined. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 05)

ઈશ્વર એક જ દાતા છે; બાકીની દુનિયા આખી માત્ર દુકાનદાર છે. ઈશ્વરની હૂંડી મેળવો એટલે તે સર્વ જગ્યાએ સ્વીકારાશે જ. ‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે.’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૭)

एक मात्र ईश्वर ही देनेवाला है, संसार के अन्य सभी लोग दूकानदार मात्र हैं। …उसीके हस्ताक्षरवाले चेक को प्राप्त करने का यत्न करो; उसे लेकर जहाँ जाओगे, वहीं तुम्हारा स्वागत होगा। ‘ईश्वर अनिर्वचनीय प्रेमस्वरूप है’, उपलब्धि की वस्तु है; किन्तु ‘इति’ ‘इति’ शब्द से वह कभी निर्दिष्ट नहीं हो सकता ।

Total Views: 147
Bookmark (0)